યુપીના મદરસોમાં આજથી રાષ્ટ્રગીત પણ ફરજીયાત યોગી સરકારએ લીધુ મોટુ નિર્ણય

Webdunia
ગુરુવાર, 12 મે 2022 (16:08 IST)
યુપીના મદરસમાં આજથી રાષ્ટ્રગીત ફરજીયાત 
 
ઉત્તર પ્રદેશની યોગી સરકારએ મદરસાને લઈને મોટુ નિર્ણય કર્યો છે. યોગી સરકારએ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આજથી જ બધા મદરસમાં રાષ્ટ્રગીત ફરજીયાત કરાશે  

શું છે ભારતનું રાષ્ટ્રગાન

જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધી તરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશીષ માગે,
ગાયે તવ જય ગાથા,
જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા,
જય હે, જય હે, જય જય જય જય હે

સંબંધિત સમાચાર

Next Article