ચલણી નોટો મુદ્દે RBI નો મોટો આદેશ, અનફિટ નોટોને અલગ કરવાના મશીન

રવિવાર, 3 જુલાઈ 2022 (12:52 IST)
રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. RBI બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે, તે દર 3 મહિને અનફિટ નોટોને અલગ કરવાના મશીનની તપાસ કરે
 
જો નોટ બહું ગંદી થઈ ગઈ હોય અને તેમાં વધારે ધૂળ લાગી હોય તો, નોટો લૂઝ અથવા ઢીલી થઈ જાય તો, 
કિનારાથી લઈને વચ્ચે પણ નોટો ફાટેલી હોય
જે નોટ પર 8 વર્ગ મિમીથી વધારે કાણુ હોય તો, તેને અનફિટ નોટ
નોટ પર વધારે દાગ અને ધબ્બા કે પેનની શાહી લાગી હોય તો તે નોટ પણ અનફિટ જાહેર થશે
નોટનો રંગ ઉડી ગયો હોય તો તેને પણ અનફિટ જાહેર કરવી
નોટ પર ટેપ, ગુંદર જેવી વસ્તુ લાગી હોય તેને પણ અનફિટ જાહેર કરવી
જો નોટનો રંગ બદલાઈ જાય તો તેને પણ અનફિટ જાહેર
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર