રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વની નજર પીએમ મોદીની મુલાકાત પર છે.
-ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા બાદ તેઓ સીધા હોટેલ જશે અને પછી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.
-કિવ પહોંચીને તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે. બંને નેતાઓની આ ચોથી મુલાકાત હશે. યુદ્ધના નિરાકરણ પર ઝેલેન્સકી સાથે વાતચીત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા થશે. યુક્રેન અને ભારત વચ્ચે ઘણા દસ્તાવેજો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.