ઉત્તર પ્રદેશના એક 24 વર્ષના માણસએ સેનામાં નોકરી ન મળવાથી પરેશાન થઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. યુવકે ફેસબુક લાઈવના સમયે મૌતના ગળે ભેટ્યા
ફેસબુક લાઈવના સમયે વીડિયો પર તેમના ઘણા મિત્ર કમેંટ કરીને તેને રોકવાના પ્રયાસ કર્યા પણ લાઈવમાં ફાંસીના ફંદો લગાવીથી લઈને મૌત સુધીનો વીડિયો શામેલ છે.
આ બનાવ આગરાના થાના ન્યૂ આગરા ક્ષેત્ર રેણુકા વિહાર કોલોનીઓ છે. બીએસસી પાસ મૃતક મુન્ના કુમાર 17 વર્ષની ઉમ્રથી સેનામાં નૌકરીની તૈયારીઓ કરી રહ્યા હતા. સેનામાં નૌકરીનો ઝૂનૂન હતુ. પણ ઉમ્રની સીમા જતી હોવાથી તેને તનાવ હતો. મુન્ના જીવનથી હારી ગયો હતો. અને આખતે તેને મૌતને ગળા ભેટ્વાના ફેસલો કર્યું. મરતા પહેલા મુન્નાએ બે પેજનો સુસાઈડ નોટ લખ્યું છે. સુસાઈટ નોટમાં તેના માતા -પિતાથી માફી માંગતા તેની તેનો દર્દ જાહેર કર્યું અને અંતમાં જય હિન્દ લખ્યું છે.
ઘરમાં જ્યારે બધા લોકો સૂઈ ગયા તો તેણે આત્મહત્યાની તૈયારી શરૂ કરી અને ત્યારબાદ તેને ફાંસીનો ફંદો બનાવીને ફેસબુક પર લાઈવ કર્યું. મૌતનો લાઈવ સોશલ મીડિયા પર છે. ઘરમાં કુંટુબના લોકો મૌતથી દુખમાં છે.