ચાલુ ટ્રેન પર ચઢતા લપસી ગયો હાથ અને પડ્યો નીચે પછી શુ થયુ.. જુઓ વાયરલ વીડિયો

Webdunia
ગુરુવાર, 20 જૂન 2019 (10:37 IST)
ઓડિશાના ઝારસુગડા રેલ્વે સ્ટેશન પર દિલ બેસાડરી ઘટનામાં ચાલતી ટ્રેનમાં ચઢવાના કોશિશ કરી રહ્યા યુવકનો હાથ ફિસળી ગયું અને તે ટ્રેન અને પ્લેટફાર્મના વચ્ચે ગેપમાં ફંસી ગયું. 
 
સમલેશ્વરી એક્સપ્રેસ બુધવારે થઈ આ ઘટનાથી બધા ચોકી ગયા. ટ્રેન ચાલી રહી હતી અને યુવકને નીચે પડતા જોઈ લોકોએ માની લીધું હતું કે હવે યુવકનો બચવું મુશ્કેલ છે. અચાનક કોઈએ ટ્રેનને ખેંચીને રોકી દીધું અને તેને સમય રહેતા બહાર કર્યું. 
<

#WATCH: A man survives after he fell on the tracks through the gap between the platform and the train at the Jharsuguda railway station while trying to board a moving train. (18-06) #Odisha pic.twitter.com/sz9wIYDN0z

— ANI (@ANI) June 20, 2019 >
જણાવી રહ્યું છે કે યુવકને ઘણી ઈજા થઈ છે અને તેમના હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ. આ ઘટના તે લોકો માટે શીખ છે જે હમેશા ચાલતી ટ્રેનમાં ચઢવાની કોશિશ કરે છે. 

સંબંધિત સમાચાર

Next Article