અનેક લોકોને મોટાભાગે યાત્રા દરમિયાન માથામાં દુખાવો, ઉલ્ટે કે પેટમાં દુ:ખાવાની ફરિયાદ રહે છે. આ કારણે હંમેશા જ તેમની યાત્રા ખરાબ થઈ જાય છે અને તેઓ યાત્રાને એંજોય નથી કરી શકતા. જેને કારણે યાત્રા દરમિયાન જરૂર કરતા વધુ થાક અને સુસ્તી થઈ જાય છે. પણ જો કેટલાક સહેલા ઉપાયો કરવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ આવા સમયે આ બધા ઝંઝટોથી દૂર રહેવાના કેટલાક સરળ ઉપાય..