ગુજરાતી જોક્સ- ચંપૂ અને બંટી

બુધવાર, 28 ઑગસ્ટ 2019 (12:33 IST)
ચંપૂ- છોકરી અને ચામાં હમેશા કેટલા ગુણ હોવા જોઈએ! 
 
બંટી- છોકરી અને ચામાં 6 ગુણ હોવા જોઈએ
 
ચંપૂ -ક્યાં ક્યાં 
 
બંટી- તે ગરમ હોય, તેજ, રંગ યોગુ હોય, મીઠી હોય અને બે મિનિટમાં તૈયાર થઈ જાય અને હમેશા બેડ પર મળે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર