ટીસીએ ટ્રેનમાં મુસાફરોને ફાટેલું પર્સ બતાવ્યું અને પૂછ્યું કે આ પર્સ કોનું છે, તો એક વૃદ્ધે કહ્યું કે તે મારું છે, ટીસીએ તેને કહ્યું કે તેમાં ભગવાનની તસવીર છે...
જ્યારે સસરાએ દહીં માંગ્યું તો પુત્રવધૂએ તે માટે સંમતિ આપી અને પતિને આપી.પતિને પત્નીનું વર્તન બિલકુલ પસંદ નહોતું આથી તેણે પત્નીને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો.
એક સભામાં, ઉપદેશ દરમિયાન, ગુરુજીએ એક 30 વર્ષના યુવાનને ઊભા કરીને પૂછ્યું:
- તમે મુંબઈમાં જુહુ ચોપાટી પર ચાલી રહ્યા છો અને સામેથી એક સુંદર છોકરી આવી રહી છે, તમે શું કરશો?
એક યુવાન કવિતા લખતો હતો, પણ આ ગુણની કિંમત કોઈ સમજતો ન હોતો. તેના પરિવારના સભ્યો પણ તેને ટોણા મારતા રહ્યા કે તે કોઈ કામનો નથી, તે માત્ર કાગળો કાળા કરતો રહે છે.
એક સમયની વાત છે જ્યારે બાદશાહ અકબરની પ્રખ્યાત આખા વિશ્વમાં ફેલવા લાગ્યા હતા તે દરમિયાન તુર્કિસ્તાનના બાદશાહને અકબરની બુદ્ધિમત્તાની પરીક્ષા લેવાના વિચાર્યુ. તુર્કિસ્તાનના બાદશાહએ તેમના દૂતને સંદેશ પત્ર આપી કેટલા સૈનિકોની સાથે દિલ્હી મોકલ્યો.
Motivationa story- એક દિવસ એક ગરીબ સાધુના ઘરે ગયો અને તેને સાધુના બારણો ખખડાવ્યા. સાધુએ જ્યારે બારણુ ખોલ્યુ તો ગરીબને જોઈને અંદર ગયો અને તેના માટે કઈક લેવા ગયા
આ વાર્તા છે એક ગામની જ્યાં લોકો એક બીજાનને સહારો જીવવાની રીત શીખડાવે છે.
એક ગામ જ્યાં લોકો વચ્ચે અનોખું બંધન હતું. અહીંના લોકોએ સખત મહેનત કરી, એકબીજાને મદદ કરી અને એકબીજાના સુખ-દુઃખ વહેંચ્યા. આ ગામની વાર્તા ખૂબ જ અનોખી હતી.
એક વાર કોલેજમાં ચાર મિત્ર ભણતા હતા ચારે એક અજ ધોરણના હતા તેથી તેમના વચ્ચે ગાઢ મિત્રતા હતી. એક દિવસ કોલેજમાં Announcement કરાયુ કે થોડા દિવસ પછી તમારી પરીક્ષા લેવાશે.
Story of Akbar Biral- આ વાર્તા રાજા અકબરના સમયની છે. એક વાર એક વેપારી તેમના કોઈ કામથી થોડા દિવસો માટે પ્રદેશથી દૂર ગયો હતો. જ્યારે તે તેમનો કામ ખત્મ કરીને ઘરે પહોંચ્યો તો જુએ છે કે તેમની આખી તિજોરી ખાલી છે.
Teneli Rama's Story- દરરોજની જેમ રાજા કૃષ્ણદેવ રાય તેમના દરબારમાં બેઠા હતા. ત્યારે એક ભરવાડ તેની ફરિયાદ લઈને ત્યાં પહોંચ્યો. ભરવાડને જોઈને રાજા કૃષ્ણદેવે તેના દરબારમાં આવવાનું કારણ પૂછ્યું.
છત્રપતિ શિવાજી મહારાજ ભારતના મહાન યોદ્ધા અને રણનીતિકાર હતા, જેમને 1674માં મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો. તેમને ઘણા બધા વર્ષો સુધી ઔરંગઝેબના મુગલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો. 6 જૂન 1674ના દિવસે રાયગઢમાં રાજ્યભિષેક બાદ તેઓ છત્રપતિ બન્યા હતા.