Christmas Songs: સેંકડો વર્ષ પહેલાનો નાતાલનો તહેવાર અને આજના નાતાલનો તહેવાર સમય સાથે ઘણો બદલાઈ ગયો છે. અગાઉ સાન્તાક્લોઝ અને જિંગલ બેલ ગીતો ક્રિસમસ સાથે સંકળાયેલા ન હોતા. બાદમાં તેને આ તહેવારમાં ઉમેરવામાં આવ્યું જેથી લોકોનો નાતાલ પ્રત્યેનો રસ વધ્યો. ઉપભોક્તાવાદને કારણે આ તહેવાર હવે પહેલા કરતા પણ વધુ મજેદાર બની ગયો છે. આજે આપણે જાણીએ જિંગલ બેલ્સ વિશેનું સત્ય.