LIVE Election Results 2019- ગુજરાતમાં સીટોની સ્થિતિ

ગુરુવાર, 23 મે 2019 (10:11 IST)
શરૂઆતી રૂઝાનમાં કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, ગાંધીનગર, મેહસાણા, સાબરકાંઠા, પંચમહાલ, અમદાવાદ પૂર્વ, વડોદરા, દાહોદ, ભરૂચ, બારડોલી, સૂરત, વલસાડ, નવસારીમાં બીજેપી આગળ ચાલી રહી છે. પાટનથી કાંગ્રેસ ઉમેદવાર જગદીશ ઠાકોર અને આણંદથી કાંગ્રેસ પ્રત્યાશી ભરતહભાઈ એક સોલંકી આગળ ચાલી રહ્યા છે. 

પાર્ટી  આગળ જીત 
BJP +      26  
Congress +       0  
Others       0   


- આણંદમાં ભાજપ 20 હજાર મતોથી આગળ, મોહન કુંડારિયા 79 હજાર મતથી આગળ, ભાવનગરમાં ભારતીબેન શિયાળ 40 હજાર મતથી આગળ
- ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ
- - ગાંધીનગરમાં અમિત શાહ 1,15000 મતોથી આગળ
- અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા 5,000 મતોથી આગળ
- વડોદરામાં ભાજપના રજનબેન ભટ્ટ 86,000 હજાર મતોથી આગળ
-  રાજકોટમાં મોહન કુંડારિયા 1 લાખ મતોથી જીત
-  અમરેલીથી પરેશ ધાનાણી આગળ
-  ગાંધીનગરના કમલમાં જશ્નનો માહોલ
- પોરબંદર બેઠક પરથી ભાજપના રમેશ ધડૂક 22,000 મતોથી આગળ
-  ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળ 12,000 મતોથી આગળ
-  બારડોલીમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 12,000 મતોથી આગળ
- અમિત શાહ, ગીતા બેન રાઠવા મોહન કુંડારિયા 70,000 મતોથી આગળ
- ગુજરાતમાં 3 બેઠકો પર 70,000થી વધુ મતોની લીડ
-  રાજકોટમાં મોહન કુંડારિયા 75,000 મતોથી આગળ
- સૌરાષ્ટ્રમાં ભાજપના તમામ ઉમેદવારો 40,000 મતોથી આગળ
- આણંદમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી 21,000 મતોથી પાછળ
- દાદાનગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર આગળ
- ગાંધીનગરમાં અમિત શાહ 80,000 મતોથી આગળ, જીત નક્કી
- જામનગરમાં પુનમબેન માડમ 38000 મતોથી આગળ, જીત નક્કી
- જામનગરના કોંગ્રેસના મુળું કંડોરિયા પાછળ
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર