Gujarati Funny Jokes - હવે ત્રણ થઈ ગયા.

Webdunia
શનિવાર, 4 ઑગસ્ટ 2018 (10:46 IST)
સંતા પોતાની માટે એક છોકરી જોવા ગયો.. છોકરીના પિતાએ સંતાને અને છોકરીને એકાંતમાં વાત કરવા મોકલી દીધા. સંતા થોડો ગૂંચવાયો અને વિચારવા લાગ્યો. આ તો બહુ નાજુક મામલો છે.. સારી ઈમ્પ્રેશન પાડવા સભ્યતાથી વાત કરવી પડશે. જેમ તેમ કરીને તેણે શરૂઆત કરી. અને છોકરીને પૂછ્યુ - બહેન.. તમે કેટલા ભાઈ-બહેન છો ? 

છોકરીએ ઊંડો નિસાસો નાખ્યો અને બોલી - અત્યાર સુધી બે હતા હવે ત્રણ થઈ ગયા.

સંબંધિત સમાચાર

Next Article