Egg Yellow Part: ઈંડાનો પીળા ભાગ શા માટે નહી ખાવુ જોઈએ? આ દર્દીઓની વધી શકે છે પરેશાની

Webdunia
ગુરુવાર, 30 જૂન 2022 (00:18 IST)
Egg Yellow Part: ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે આ જ કારણ છે કે હાડકાઓની મજબૂતીથી લઈને બધા પ્રકારના રોગોમાં તેને ખાવાથી સલાહ આપવામાં આવે છે. પણ તમે જોયુ હશે કે વધારેપણુ એક્સપર્ટ ઈંડાના પીળા ભાગ ખાવાની સલાહ નથી આપતા. શું તમે વિચાર્યુ કે આખરે આ ભગા કયાં લોકો માટે ઝેર સમાન છે 
 
ઈંડાના પીળા ભાગથી હોય છે જાડા 
ઘણા લોકો માને છે કે ઈંડાના પીળા ભાગથી જાડા હોય છે હકીકતમાં તેમાં વધારે ફેટ હોય છે. જેનાથી વજન વધવાની શક્યતા રહે છે. તેથી વજન ઓછુ કરી રહ્યા લોકોને 
 
ઈંડાનો પીળા ભાગ ન ખાવુ તો તમને ફાયદાકારી રહેશે. 
 
ઈંડાના પીળા ભાગ ખાવાના નુકશાન 
- ઈંડામાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે જેનાથી હાર્ટને નુકશાન થઈ શકે છે. 
આ સિવાય જે લોકો બ્લડ શુગર વધારતા રહે છે તેમણે પણ આ પીળો ભાગ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારી સમસ્યા વધી જશે.
બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ ઈંડાનો પીળો ભાગ ટાળવો જોઈએ. તે તમારા માટે બિલકુલ ફાયદાકારક નથી.
 

સંબંધિત સમાચાર

Next Article