Cholesterol Lowering Oil: આ ખાસ તેલથી ઓછુ થશે બેડ કોલેસ્ટ્રોલ જાણો વાપરવાની રીત

Webdunia
મંગળવાર, 26 જુલાઈ 2022 (00:22 IST)
જો અમે તમને કહીએ કે એક ઑયલની મદદથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ  (Bad Cholesterol) ને ઓછુ કરી શકાય છે તમે જાણીને ચોંકી જશો. ભારતના પ્રખ્યાત ન્યુટ્રીશ્સ્ન એક્સપર્ટએ જણાવ્યા કે લેમન ગ્રાસની મદદથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરી શકાય છે. 
 
લેમન ગ્રાસ તેલ (Lemon Grass Essential Oil) ખૂબ કામની વસ્તુ છે
લેમન ગ્રાસ એસેન્શિયલ ઓઈલ (Lemon Grass Essential Oil)  નો ઉપયોગ સામાન્ય રીતે વાનગીઓમાં સ્વાદ આપવા માટે થાય છે અને માત્ર કોલેસ્ટ્રોલ (Cholesterol)  લેવલ, જ નહીં પરંતુ તે શરીરને કુદરતી રીતે સાજા પણ કરે છે.
 
લેમનગ્રાસ તેલ કેમ ફાયદાકારક છે?
ટેર્પેનોઇડ કંપાઉંડ લેમનગ્રાસ તેલમાં મળે છે, ઉદાહરણ તરીકે ગેરેનિયોલ અને સિટ્રાલ (Citral), જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL નો દુશ્મન માનવામાં આવે છે. 
 
લેમનગ્રાસ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો?
લેમનગ્રાસ તેલનો ઉપયોગ સામાન્ય રીતે આવશ્યક તેલ તરીકે થતો નથી, તમે તેનો ઉપયોગ લેમનગ્રાસ ચા (Lemon Grass Tea)  માં કરી શકો છો.   જો તમે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માંગો છો, તો દરરોજ તેના માત્ર 2 થી 3 ટીપાં ખાવામાં સ્વાદ તરીકે વાપરી શકો છો.

સંબંધિત સમાચાર

Next Article