Jio- Airtel ના દરરોજ 1 GB ડેટા વાળા પ્લાન કીમત વધારે નથી કૉલિંગ અને SMS પણ ફ્રી

સોમવાર, 18 એપ્રિલ 2022 (15:01 IST)
જો તમને વાજબી કીમતમાં ડેટા અને કૉલિંગ વાળા પ્લાન જોઈએ તો એયરટેલ અને જિયોની પાસે એવા ઘણા ઑપ્સંશ છે. બન્ને જ કંપનીઓ દરરોજ 1 GB ડેટાથી લઈને દરરોજ 3 GB ડેટાના ઘણા પ્લાન ઑફર કરી રહી છે. 
 
જિયોના 179ના પ્લાનમાં 24 દિવસની વેલિડીટી અને દરરોજ 1 GB ડેટા આપવામાં આવે છે. તે જ રીતે 209ના પ્લાનમા તમને 28 દિવસ માટે દરરોજ એક GB ડેટા મળે છે. આ બન્ને પ્લાનમાં પણ તમને અનલિમિટેઅ વૉયસ કૉલિંગ દરરોજ 100 મેસેજ અને જિયો એપ્સનો મફત સબ્સક્રિપ્શન મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર