Bank Holidays In March 2024:રિઝર્વ બેંક ઑફ ઈંડિયાએ વર્ષ 2024 માટે બેંકની રજાઓની લિસ્ટ રજૂ કરી નાખી છે. જેના મુજબ દર મહિનાની જેમ માર્ચ મહિનામાં પણ કેટલાક દિવસો માટે બેંક રજાઓ રહેશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ રાષ્ટ્રીય સ્તરે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. આમાં અલગ
રાજ્યોમાં આવતા અનેક તહેવારોની રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.
માર્ચ 2024માં બેંકની સાપ્તાહિક રજાઓ
3 માર્ચ, 2024: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
9 માર્ચ 2024: મહિનાના બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
આ ઉપરાંત, માર્ચ મહિનામાં (ફેબ્રુઆરી બેંક હોલીડે) મહાશિવરાત્રી અને હોળી જેવા વિવિધ તહેવારો નિમિત્તે દેશમાં રાજ્ય સ્તરે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે.