--> -->
0

સુરતથી વતન જઈ રહેલા પરિવારની કાર ઝાડમાં ઘૂસી, 2નાં મોત

સોમવાર,જૂન 17, 2024
0
1
સુરતના જહાગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 વૃદ્ધ લોકો રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હા
1
2
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાંથી ગત સોમવારે બે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. કબ્રસ્તાનની રખવાળી કરતો માણસ નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં ગયો હતો. ત્યારે જમીન પર લોહીના લીસોટા હતા.
2
3
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં બે વર્ષના માસુમ બાળકનું સાતમા માળેથી પટકાતા મોત નિપજ્યું છે
3
4
શહેરમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ થતાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જેમાં એક 24 વર્ષિય યુવક વિશ્વરાજસિંહ જશુભા જાડેજાનું ગેમ ઝોનમાં નોકરી મળ્યાના પ્રથમ દિવસે જ મોત થયું હતું.
4
4
5
ગુજરાતમાં માલેતુજાર નબીરાઓ પોતાનો રૂઆબ બતાવવા મોંઘીદાટ ગાડીઓ પુરપાટ ઝડપે હંકારે છે અને અકસ્માત સર્જે છે. જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે કે પછી શારીરિક ગંભીર ઈજા પામે છે.
5
6
વડોદરામાં સ્માર્ટ મીટર લગાવતા ઘરમાં બે પંખા અને બે લાઈટનું રૂપિયા 13 લાખનું બિલ આવ્યુ છે. જેમાં શહેરમાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં લાખો રૂપિયાનું બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે.
6
7
ગુજરાતમાં રાજકોટ પોલીસે ગુરુવારે TRP ગેમ ઝોનમાં ફાટી નીકળેલી ભીષણ આગના સંબંધમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) સહિત ચાર સરકારી અધિકારીઓની ધરપકડ કરી હતી. આગની ઘટનામાં 27 લોકોના મોત થયા હતા.
7
8
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતકોના DNA મેચ થયા છે. તેમજ DNA રિપોર્ટની કાર્યવાહી યથાવત છે. તથા FSLના રિપોર્ટ બાદ 24 મૃતકના સગાઓના સંપર્ક કરાયા છે.
8
8
9
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે.
9
10
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત રાજકોટને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનાનો સત્તાવાર મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે.
10
11
શહેરમાં TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ ઉચ્ચ ...
11
12
TRP ગેમઝોનમાં 27થી વધુ લોકોના મૃત્યુ થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યાં છે. આ ઘટના બની તેના 15 દિવસ પહેલાં જ વીરપુરથી જિજ્ઞેશભાઈ ગેમઝોનમાં નોકરીએ આવ્યા હતાં
12
13
ગુજરાતના રાજકોટમાં ટીઆરપી ગેમ જોનમાં આગ લાગવા મામલે સરકાર કાર્યવાહીમાં લાગી ગઈ છે. આ મામલે 6 અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. બીજી બાજુ સીએમ પોતે આ મામલે મોનીટર કરી રહ્યા છે.
13
14
Rajkot Fire: ગુજરાતના રાજકોટ જિલ્લાના કાલાવડમાં આગચંપીનો મોટો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સયાજી હોટલ પાછળ TRP મોલના ગેમિંગ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્યારે આગ લાગી ત્યારે ત્યાં ઘણા બાળકો અને લોકો હાજર હતા.
14
15
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રણ મહિના બાદ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવી નથી. હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માણવા માટે અનેક લોકો તત્પર હોય છે
15
16
ઉનાળાની સિઝનમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક ઈમારતમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે.
16
17
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે.
17
18
લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના એક જબરા ચાહકે અનોખી રીતે પોતાની ચાહના વ્યક્ત કરી છે.
18
19
આજવા રોડ પર આવેલ જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. આગનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દોડી ગઈ હતી. ત્રણ શેડ ભડકે બળતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.
19