ઉત્તર પ્રદેશમાં આજે ચોથા ચરણ માટે મતદાન ચાલી રહ્યું છે. ચોથા તબક્કામાં 9 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ચોથા ચરણમાં કુલ 624 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ વખતે લગભગ 61.06% મતદાન થયું છે. 2017 માં, આ 58 બેઠકો પર સરેરાશ 63.75% મતદાન નોંધાયું હતું. એટલે કે આ વખતે લગભગ 2% મતદાન ઘટ્યું છે. 2012માં આ 58 બેઠકો પર 61.03% મતદાન થયું હતું. એટલે કે, 2017 ...
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો. તેને 'સત્ય વચન, અતૂટ વચન'ની ટેગ લાઇન સાથે 'સમાજવાદી વચન પત્ર' કહેવામાં આવી રહ્યું છે.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) બુધવારે એસપી-આરએલડી ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે તે (અખિલેશ યાદવ) એક વાર ફરી ફક્ત નવુ કવર લઈને આવ્યા છે. સામાન હજુ પણ જૂનુ છે. સીએમએ કહ્યું કે 10 માર્ચ પછી તેઓ તેમની ...
ચૂંટણી રેલી અનલૉક - 1100 લોકોની રેલી હશે, 20 લોકો સાથે ઘર-ઘર પ્રચાર Election Rally Unlocked - There will be a rally of 1100 people, door-to-door campaign with 20 people
JP Richest Political Party: કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ તમામ રાજકીય પક્ષોમાં સૌથી શ્રીમંત પાર્ટી છે. ભાજપે 2019-20 નાણાકીય વર્ષ માટે 4847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. બીજેપી પછી બીજા નંબરની સૌથી પૈસાવાળી પાર્ટી બહુજન સમાજ પાર્ટી છે ...
ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે થશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે. ...