માર્કેટવોચના એક અહેવાલ મુજબ, પિચાઇને જ્યારે ગુગલના સીઈઓ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેમનો પગાર લગભગ 200 કરોડ સુધી પહોંચી ગયો હતો
માહિતી આપી છે કે આ વર્ષે તેમનો પગાર વધીને 20 લાખ ડોલર (15.26 કરોડ રૂપિયા)થઈ જશે.
પિચાઈની સેલેરી આલ્ફાબેટ કર્મચારીઓના એવરેજ પગારના 1085 ગણી છે.