જીતેન્દ્રનો બર્થડે સેલિબ્રેશન જયપુરમાં

Webdunia
રવિવાર, 9 એપ્રિલ 2017 (09:46 IST)
ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર 7 એપ્રિલને 75 વર્ષના થઈ ગયા. તે જન્મદિવસ ઉજવવા માટે ત્રણ દિવસ માટે જયપુર ગયા હતા. તેમની સાથે સગા ને મિત્રોને પણ લઈ ગયા હતા. જીતેન્દ્ર ઋષિ કપૂર રાકેશ રોશન અને પ્રેમ ચોપડા સરસ મિત્ર છે. હમેશા તેમની સાથે જ વીતાવી છે. ઈંસ્ટાગ્રામ પર તેમની ફોટા દીકરી એકતા કપૂરએ શેયર કરી છે. 
 
Next Article