ઉર્વશી રોતેલાના આ ફોટાએ સોશિયલ મીડિયા પર લગાવી આગ

Webdunia
રવિવાર, 18 ઑગસ્ટ 2019 (13:11 IST)
બૉલીવુડ એકટ્રેસ ઉર્વશી રોતેલા તેમની સુંદરતા અને હૉટનેસના કારણે સતત ચર્ચામાં રહે છે. અત્યારે જ તેને એક ફોટા પોસ્ટ કર્યા છે અને તેના આ ફોટાથી સોશિયલ મીડિયા પર આગ લાગી ગઈ છે. 
Photo : Instagram
ઉર્વશીએ ફોટાની સાથે લખ્યું છે કે મળો ઉર્વશીથી જે તમને ફરીથી જોવા પર મજબૂર કરી નાખશે અને તેની ફેંસ આ વાતથી પૂરી રીતે સહમત છે. 
Photo : Instagram
તે સિવાય ઉર્વશીએ બે બીજા  ફોટા પણ તેમના ઑફીશીયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કર્યા છે જેમાં તેને સાડી પહેરી છે. સાડીમાં પણ તે ખૂબ સુંદર જોવાઈ રહી છે. 
 

સંબંધિત સમાચાર

Next Article