ગુજરાતી Jokes- આલિયાને કિસ..

મંગળવાર, 24 માર્ચ 2020 (16:27 IST)
સંતા - આજે ફરી મને આલિયા ભટ્ટને કિસ કરવાનુ મન કરી રહ્યુ છે. 
 
બંતા -શું ? 
 
તૂ આલિયાને પહેલા પણ કિસ કર્યું છે.. 
સંતા- નહી એક વાર પહેલા પણ દિલ કર્યું હતું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર