આ ફિલ્મએ સાઉથ સુપરસ્ટાર પ્રભસએ રાતો રાતે ઈંટરનેશનલ સ્ટાર બનાવી દીધું હતું. જેનો ડંકો અત્યારે માત્ર સાઉથની ફિલ્મો સુધી સીમિત નહી હતું. પણ પ્રભાસએ તેમના એક્ટીંગથી આખી દુનિયાને તેમનો દીવાનો બનાવી દીધુ હતું. સ્થિતિ આ હતી કે પ્રભાસની પાસે લગ્ન માટે 5000થી વધારે રિશ્તા આવ્યા હતા. આ વાત તેણે એક ઈંટરવ્યૂહના દરમિયાન જણાવી હતી.
આ ફિલ્મના હીરો પ્રભાસ એક વારમાં જ એક ફિલ્મ કરવા પસંદ કરતા હતા અને તેમની દરેક મૂવીનો શૂટ આશરે 300થી 600 દિવસ ચાલે છે. સૌથી ખાસ વાત આ છે કે 100 કરોડ કમાવનારી ફિલ્મ બાહુબલીના શૂટ પાંચ વર્ષ સુધી ચાલ્યુ હતું. આ ફિલ્મની શૂટિંગન દરમિયાન પ્રભાસને ઘણી મોટી ફિલ્મોના ઑફર આવ્યા પણ તેણે બધી ફિલ્મોને ન કહી દીધું અને આ ફિલ્મને તેમન કરિયરના પાંચ વર્ષ આપ્યા.