ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ સુપર ફોરની મેચમાં અફઘાનિસ્તાનને 101 રને હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ટીમ ઈન્ડિયાની મોટી જીતમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ભુવનેશ્વર કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. ...
IND vs SL Asia Cup 2022: એશિયા કપ 2022 ની ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમનું સપનું અધુરુ રહી ગયુ. સુપર-2માં ટીમ ઈન્ડિયાને સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે પાકિસ્તાન સામે હાર્યા બાદ શ્રીલંકાએ પણ મંગળવારે ભારતને હરાવ્યું હતું. આ સતત બે હાર ...
એશિયા કપમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે કરો યા મરો મેચ રમાવાની છે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. જો ટીમ ઈન્ડિયા આજે હારશે તો તે ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ જશે.
એશિયા કપની લીગ મેચો પૂરી થઈ ગઈ છે અને હવે ટ્રોફી માટે ચાર ટીમો સામસામે ટકરાશે. આ ચાર ટીમો ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા છે. એશિયા કપમાં સુપર-4 તબક્કાની મેચો 3 સપ્ટેમ્બરથી શરૂ થશે. આવો, એશિયા કપના સુપર 4 વિશે બધું જાણ્યા પછી તમારો ઉત્સાહ ...
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યો છે. BCCIએ માહિતી આપી છે કે જાડેજાને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ...
Asia Cup, IND vs HKG: એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં જ્યારે કટ્ટર હરીફોએ પાકિસ્તાનને છોડ્યું ન હતું, ત્યારે તે હોંગકોંગ હતું. ફરક માત્ર એટલો હતો કે આ વખતે જીતની ક્ષણમાં કમાન બોલરોના હાથમાં હતી. નવી ઉભરી રહેલી નાની ટીમ સામે ભારતીય બોલરોએ 192 રનનો ...
આ વખત એશિયા કપનું આયોજન દુબઈ ખાતે કરાયું છે. ભારતનો પ્રથમ મુકાબલો તેના પરંપરાગત હરીફ એવા પાકિસ્તાનની ટીમ સામે યોજાયો છે. અન્ય તમામ સ્પર્ધાઓની જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા હંમેશાં ખૂબ જ રોમાંચક સાબિત થતા હોય છે.
Asia Cup 2022: એશિયા કપ માટે બધી ટીમો પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. દુનિયાભરના ક્રિકેટ ફેંસને આ સમયે એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યા બધી ટીમોના ખેલાડી પણ એકદમ તૈયાર છે તો બીજી બાજુ આ ...
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ એશિયા કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. એસીબીએ મંગળવારે એશિયા કપની આગામી સીઝન માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તેમાં અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વર્ષે એશિયા ...
BCCI એ એશિયા કપ 2022 (Asia Cup 2022) માટે રોહિત શર્મા(Rohit Sharma)ની કપ્તાની હેઠળ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. હવે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે UAE જવાની તૈયારી કરી રહી છે. જોકે, આ પ્રવાસ પહેલા ટીમના તમામ ખેલાડીઓએ NCAમાં પોતાની ફિટનેસ સાબિત ...
Asia Cup 2022 Schedule IND vs PAK : એશિયા કપ 2022નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા એશિયા ક્રિકેટ કાઉન્સિલે સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી છે. એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે, આ દિવસે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો ...
Asia Cup 2022: 27 ઓગસ્ટથી UAEમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે સોમવારે 8 ઓગસ્ટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કેએલ રાહુલની ટીમમાં વાપસી થઈ છે અને તેને ટીમના વાઇસ કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. આ સિવાય બેટિંગ લેજેન્ડ વિરાટ કોહલી પણ ...
એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2022ની તારીખોની જાહેરાત કરી છે. શ્રીલંકાને આ ટુર્નામેન્ટની યજમાની સોંપવામાં આવી છે. T20 વર્લ્ડ કપ પહેલા યોજાનારી આ ટુર્નામેન્ટ માત્ર T20 ફોર્મેટમાં જ રમાશે. પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે જ્યારે ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે