Gujarat rain - મારે ઘરે દશામાંની સ્થાપના કરી છે મારી દશામાને છોડી હુ ઝૂંપડું નહી છોડું, હું મૂર્તિ લીધા વિના ઝૂંપડું નહી છોડું આ શબ્દો છે એક મહિલાના જે તેમના ઘરમાં 17 જુલાઈથી દશામાની ઘરમાં સ્થાપના કરી છે અને તેની આસ્થા દશામાં ઘણી છે જ્યારે તેમના ઘરમાં પાણી ઓસરાઈ ગયુ તો તેને સ્થાળાંતર માટે રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે તેને કહ્યુ કે