×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
સન ડ્રાઈ ચિલી બેસિલ ચિકન
W.D
સામગ્ર
ી - ચિકન ચેસ્ટ પીસ 800 ગ્રામ, લાલ પીળી અને લીલી શિમલા મરચું 100-100 ગ્રામ. લીલી ડુંગળી 100 ગ્રામ, લેમન 1, બેસિલ પાન 15 ગ્રામ, આખા લાલ મરચાં 8-10 પીસ, અરોમેટ પાવડર 3 ચમચી, કાળા મરીનો પાવડર પા ચમચી, 50 ગ્રામ તેલ, લસણ 50 ગ્રામ, થાઈ કરી બેસ્ટ 3 ચમચી, ઓસ્ટર સોસ 2 ચમચી, લીંબૂનો રસ 2 ચમચી, મીઠુ સ્વાદમુજબ, કોર્ન ફ્લોર 2 ચમચી, ઈંડુ 2 પીસ.
બનાવવાની રીત -
ચિકનને ક્યૂબ્સમાં કાપીને બાઉલમાં નાખો અને તેમા ઈંડા તોડી મીઠુ, કાળા મરીનો પાવડર, ચિલી પેસ્ટ, અરોસેટ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.
હવે બધી શાકભાજીને ધોઈને ક્યૂબ્સમાં કાપો અને જુદી મૂકો. કડાહીમાં તેલ ગરમ કરીને સુકા લાલ મરચા અને લસણનુ પેસ્ટ નાખો. બધી શાકભાજીઓ નાખીને ફ્રાઈ કરો. ચિકન નાખીને બફાવા દો. ચિકન બફાય જાય કે ગરમા ગરમ સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
ધર્મ
Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી
Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત
Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.
દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન
એપમાં જુઓ
x