હે ભગવાન આ છોકરી મોદી સાથે લગ્ન કરવા માટે જંતર મંતર પર પર બેસી છે

Webdunia
શનિવાર, 7 ઑક્ટોબર 2017 (11:30 IST)
પીએમ મોદી ગુજરાત પ્રવાસ પર છે અને આ દરમિયાન દિલ્હીમાં કંઈક એવુ થઈ છે જે ઈ રહ્યા છે જે તમને આશ્ચર્યમાં નાખી દેશે. ઉલ્લેખનીય છે કે અહી  એક મહિતા મોદી માટે પ્રદર્શન કરી રહી છે.  તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા મોદીના વિરુદ્ધ નહી પણ મોદી સાથે લગ્ન કરવા અહી ધરણા પર બેસી છે. 
 
ઓમ શાંતિ શર્મા જણાવે છે કે તેના પતિએ તેની સાથે દગો કર્યો છે એવામાં તેના દુખની વેદના ફક્ત વડાપ્રધાન મોદી જ સમજી શકે છે. સાથે તે જણાવે છે કે વડાપ્રધાન મોદી ઉંમરમાં તેનાથી મોટા છે અને તે તેમની સેવા કરવા ઇચ્છે છે. શાંતિ શર્મા મોદીના વ્યવહારને સારું માને છે. શાંતિ શર્મા મોદીના ગરીબો અને દુખીઓનો અવાજ સાંભળવવાના સ્વભાવથી પ્રભાવિત છે.
 
આઠ સપ્ટેમ્બરથી દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલી શાંતિ શર્મા વડાપ્રધાન મોદી સાથે લગ્ન કરવાની ઇચ્છા સાથે અહીં બેઠી છે. તે અહીં જ સૂવે છે અને અહીં જ રહે છે. શાંતિ શર્માના મનની ઇચ્છા છે કે એકવાર વડાપ્રધાન મોદી તેની સાથે મુલાકાત કરે તો તે આ પ્રદર્શન ખત્મ કરી દેશે. જંતર મંતર પર ફૂટપાથ પર વડાપ્રધાન મોદીની તસવીર સાથે બેઠેલી શાંતિ શર્મા હસીને કહે છે કે મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી મારી દુખભરી વાતો સાંભળશે અને મને અપનાવી લેશે.
 

સંબંધિત સમાચાર

Next Article