Video- 2 યુવતીઓએ ચાલુ બાઇક પર કર્યું રોમાંસ

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (13:52 IST)
social media
2 યુવતીઓએ ચાલુ બાઇક પર કર્યું રોમાન્સ - છેલ્લા કેટલાક સમયથી, ચાલતી બાઇક પર ખુલ્લેઆમ રોમાન્સ કરતા કપલ્સના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. પરંતુ હવે જે વીડિયો સામે આવ્યો છે, તે જોઈને તમે ચોંકી જશો.
 
વાઈરલ થયેલી લેટેસ્ટ ક્લિપમાં બે યુવતીઓ ચાલતી બાઈક પર એકબીજાને કિસ કરતી અને ગળે લગાવતી જોઈ શકાય છે. પરંતુ જે રીતે બંને બાઇક પર બેઠેલા જોવા મળે છે તે વધુ આશ્ચર્યજનક છે.
 
આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ બાઇકની નંબર પ્લેટ પરથી લાગે છે કે વીડિયો તમિલનાડુમાં ક્યાંક શૂટ થયો હોવો જોઈએ. વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક રોડ પર ખૂબ જ સ્પીડથી દોડી રહી છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ghantaa (@ghantaa)

 
 
ઈન્સ્ટાગ્રામ પર @ghantaa નામના પેજ પર શેર કરવામાં આવેલો આ વિડિયો ભારે ખળભળાટ મચાવી રહ્યો છે. ક્લિપ પર અત્યાર સુધીમાં 26 લાખથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે, જ્યારે 80 હજાર લોકોએ તેને લાઈક કરી છે. બે યુવતીઓના રોમાન્સનો આ વીડિયો વાયરલ થતા જ લોકોમાં હોબાળો મચી ગયો હતો. આ ક્લિપ પર લોકો ટિપ્પણી કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article