ગુજરાતી સમાચાર લાઈવ - બ્રેકિંગ ન્યુઝ હેડલાઈન્સ, આજના સમાચાર

મંગળવાર, 31 મે 2016 (17:41 IST)
- S & P એ રેટિંગ B+થી ઘટાડીને CCC કરી 
- બનાસકાંઠા - એકતરફી પ્રેમમાં ડીસામાં યુવકે કર્યો સગીરાના અપહરણનો પ્રયાસ 
- સગીરાના પરિવાર પર કર્યો હુમલો સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી 
- સરકારે એક્સાઈઝ ડ્યુટી પરત લીધી નથી 
- રિઝર્વ બેંક 7 જૂને યોજાનાર બેઠકમાં વ્યાજદર યથાવત રાખે તેવી શક્યતા 
- કલરકામ કરવા આવેલ મજુરની ઈંટ મારીને કરી હત્યા, ઓલપાડ પોલીસે કરી ધરપકડ સેવવાછાની શાળામાં કરી હત્યા 
- ગુજરાતી પ્રીતિ મહાપાત્રાને રાજ્ય સભાની ટિકિટ, ભાજપે ઉત્તર પ્રદેશમાંથી પ્રીતિ મહાપાત્રાને આપી ટિકિટ, પ્રીતિ મહાપાત્રાનુ મૂળ ગુજરાતનું વડોદરા. 

વેબદુનિયા પર વાંચો