Top ગુજરાત સમાચાર (22-09-2016)

ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (16:52 IST)

મુંબઈમાં જોવા મળ્યા હથિયારથી સજ્જ 4-5 શંકાસ્પદ વ્યક્તિ, હાઈ એલર્ટ જાહેર

મુંબઈમાં ગુરૂવારે બપોરે 4-5 શંકાસ્પદ વ્યક્તિઓને જોયા હોવાના છે. માહિતી મુજબ મુંબઈમાં ઉરણમાં નૌસેના બેસ પાસે શાળાના બાળકોએ કાળા કપડા પહેરેલ હથિયારો સાથે કેટલક શંકાસ્પદ વ્યક્તિઓ જોયા હોવાની વાત કરી છે. જ્યારપછી રજુ કરવામાં આવ્યુ છે. 


 
 
Reliance JIo ને ટકકર આપશે BSNL, બધા ગ્રાહકોને ફ્રી લાઈફટાઈલ કૉલિંગ 
પબ્લિક સેકટરની દૂર સંચાર કંપની BSNL, Reliance ની સસ્તી મોબાઈલ સેવા Jio ને ટકકર આપવાની તૈયારીમાં છે. કંપની જિયોથી પણ સસ્તી મોબાઈલ સેવા આપવા માટે એમના ટેરિફમાય મોટો બદલાવ કરવાની યોજના બના વી રહી છે.  BSNLના આ પગલાથી મોબાઈલ સેવા બજારમાં સસ્તી કૉલ દરોની નવી હોડ થવાની શકયતા વધી રહી છે.  BSNL એમના ઉપભોક્તાને ફ્રી વૉયસ કૉલ સેવા આપશે . 
 
 
વૉર રૂમમાં મોદી, 2 કલાક સુધી હાઈ પ્રોફાઈલ મીટિંગ 
 
પાકિસતાનને જવાન આપવા માતે નરેદ્ર મોદી વૉર રૂમમાં પહોંચ્યા. અહીં મેપ અને રેતના પુતળા સાથે પીએમ મોદીને પ્રેજંટેશન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 સેપ્ટેમ્બરે સેનાના વાર રૂમમાં હતા એ રાતે હાઈપ્રોફાઈલ બેઠક ચાલી. 
 
AAp વિધાયક સોમનાથ ગિરફ્તાર , AIIMSના સુરક્ષાકર્મિઓથી મારપીટનો આરોપ
સુરક્ષા કર્મિઓથી મારપીટના આરોપમાં દિલ્લી પોલીસે આમ આદમી પાર્ટીના વિધાયક સોમનાથ ભારતીને ગિરફ્તાર કરી લીધું. નવી દિલ્હી JNJ . AIIMSના સુરક્ષાકર્મિઓથી મારપીટનો આરોપમાં દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના વિધાયક સોમનાથ ભારતીને ગિર્ફતાર કરી લીધું. 

હવે ડિસેમ્બરથી PF ના પૈસા ઓનલાઈન કાઢી શકશો, કંપનીમાં ધક્કા નહી ખાવા પડે...

પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા ઈમ્પ્લોઈઝ માટે સારા છે. ડિસેમ્બરથી પ્રાઈવેટ કંપનીના ઈમ્પ્લોઈઝ પોતાના પ્રોવિડેંટ ફંડ(PF) ના કાઢી શકશે. તેમને આ પૈસા માટે કંપનીના ચક્કર નહી લગાવવા પડે.  EPFO આ માટે ડાટા ઈંટીગ્રેશનના કામને અંતિમ રૂપ આપી રહ્યા છે. EPFO એ જુદુ સોફ્ટવેયર ડેવલોપ કર્યુ.. 
 

વેબદુનિયા પર વાંચો