ગુજરાતી જોક્સ - પહેલવાન

શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (17:06 IST)
એક વખત પહેલવાને ફેકૂને થપ્પડ મારી 
ફેકૂએ પુછ્યુ - આ થપ્પડ ગુસ્સાથી માર્યો છે કે મજાકમાં ?
પહેલવાને કહ્યુ - ગુસ્સાથી.. 
ફેકૂ બોલ્યો - તો પછી ઠીક છે. કારણ કે મજાક મને પસંદ નથી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર