પાકિસ્તાન- તેલ ટેંકરમાં આગ લાગવાથી 123 લોકો દાઝ્યા

રવિવાર, 25 જૂન 2017 (12:38 IST)
પાકિસ્તાનના પંજાબ સૂબાના બહાવલપુર શહરમાં એક તેલથી ભરેલા ટેંકરના પલટ્યા પછી આગ લાગવાથી 120થી વધારે લોકો મૃત્યુ થવાની ખબર આવી રહી છે. રિપોર્ટ મુજબ આ ઘટના 80થી વધારે લોકો આગમાં ભૂંજાઈ ગયા. 
 
બહાવલપુરના ડીસીઓ સલીમ અફજલ મુજબ આ ઘટના રવિવારે સવારે અહમદ જયપુર શરકયાની પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયું. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને શહરના વિક્ટોરિયા હોસ્પીટલમાં લેવાઈ ગયા છે. 
 
તેનું કહેવું છે કે હવે અત્યારે સુધી 123 લોકોની મૌતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં મહિલાઓ અને બાળક પણ શામેળ છે અને મૃત્યુ વાળાની સંખ્યામાં વૃદ્ધિની શકયતા છે. પાકિસ્તાનના સરકારી ટીવીથી વાત કરતા સલીમ અફજલએ જણાવ્યું કે ટેંકર પલટયા પછી ત્યાં આસપાસના ગામના લોકો તેલ એકત્રકરી રહ્યા હતા કે ટેંલરમાં આગ ભડકી ગયા. 
 

વેબદુનિયા પર વાંચો