કોળુંના સ્વાસ્થ્ય લાભ

રવિવાર, 15 મે 2016 (13:26 IST)
1. એંટીઅક્સીડેંટ થી ભરેલું કોળું મુખ્ય રૂપથી બીટા કેરોટીન હોય છે. જેમાં વિટામિન એ મળે છે. પીળા અને સંતરી કોળુંમાં કેરોટીનની માત્રા વધારે હોય છે. 
 
બીટા કેરોટીન એંટીઅક્સીડેંટ હોય છે . જે શરીરમાં ફ્રી રેડીકલથી લડવામાં મદદ કરે છે. 
 
2. ઠંડક  પહુંચાડે - કોળું ઠંડક પહુંચાડે છે. એને ડૂંઠાથી કાપી પગમાં ઘસ્સવાથી શરીરની ગર્મી દૂર થાય છે. 
 
3 કોળું લાંબા સમયથી ચલતા તાવમાં અસરકારી હોય છે. આથી શરીરની થકાવટનો ભાન થાય છે. 
 
4.મનને શાંતિ પહોંચાડે કોળું - કોળુંમાં એવા મિનરલ્સ હોય છે જે મગજની નાડીને આરામ પહુંચાડે છે. જો તમને રિલેક્સ થવા હોય તો તમેન કોળું ખાઈ શકો છો. 
 
5. હૃદયરોગિયો માટે - કોળું હૃદયરોગી મા ટે લાભકારી છે. આ કોલેસ્ટોલ ઘટાડે છે , ઠંડક પહોંચાડે છે. 
 
6. આયરન થી ભરપૂર- ઘણી મહિલાઓને આયરનની અછત હોય છે.જેથી એનિમીયા થાય છે. તે કોળું એક સસ્તો અને પૌષ્ટિક પણ હોય છે. કૉલું ના બીયડ 
 
પણ આયરન ઝિંક અને મેગ્નેશિયમ પોટેશિયમના સારા સ્ત્રોત છે. 
 
7. મધુમેહ રોગી માટે- કોળું શર્કરાની માત્રા નિયંત્રિત કરે છે અને અગ્નાશયને સક્રિય કરે છે. તેથી ડાયબિટીજના દર્દીઓને કોળું ખાવાની સલાહ આપે છે .આનો  રસ પણ સ્વાસ્થ્યવર્ધક હોય છે. 
 
8.ફાઈબર- એમાં ખૂબ રેશા એટલે ફાઈબર હોય છે. જેથી પેટ સાફ રહે છે.  



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

વેબદુનિયા પર વાંચો