રિટાયરમેંટની ચિંતા? આ સ્કીમમાં ઈનવેસ્ટ કરતા પર મેળવો દર મહીના 9250ની પેંશન જાણો વિગત

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (10:39 IST)
PMVVY Scheme: રિટાયરમેંટ પછી પણ લોકોની પૈસાની જરૂર રહે છે. તેથી યોગ્ય સમય પર રિટાયરમેંટ પ્લાન લેવુ જરૂરી થઈ જાય છે. જો વ્યક્તિ યોગ્ય સમય પર રિટાયરમેંટ પ્લાન નહી લે છે તો તે પછી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેન્દ્ર મોદી સરકારએ સીનીયર સિટીજનને ધ્યાનમાં રાખી એક એવી યોજના લાવી જ્યાં દર મહીને 9250 રૂપિયા પેંશન મળે છે આવો જાણીએ પ્રધાનમંત્રી વય વંદન યોજનાથી સંકળાયેલી ખાસ વાતોં
 
આ યોજનામા& 15 લાખ રૂપિયાનો મોટા ભાગે નિવેશ કરાય છે. જો પતિ અને પત્ની બન્નેની ઉમ્ર 60 વર્ષથી વધારે છે તો એવી સ્થિતિમાં બન્ને લોકો આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. મોટા ભાગે દસ વર્ષ સુધી માટે આ સ્કીમમાં નિવેશ કરાય છે. 3 વર્ષનો સમય પૂરા કરતા પેંશનર્સને લોનની પણ સુવિધા મળશે. 
 
ઓછી થશે તમારી ઈન હેંડ સેલેરી પણ આ ફાયદા પણ થશે જાણો સરકાર લાવી રહી કયુ નિયમ 
પેંશન વિક્લપ      વ્યાજ દર 
માસિક             7.40%
ત્રિમાહી            7.45%
છમાસિક           7.52%
વાર્ષિક             7.60%
 
પેંશનર્સની મૃત્યુ પર કોને મળશે પૈસા 
10 વર્ષના પૉલીસી ટર્મ સુધી પેંશનરના જિંદા રહેવા પર જમા રાશિ ધનરાશિની સાથે-સાથે પેંશન પણ અપાશે. જો પેંશનરની મૃત્યુ થઈ જાય છે તો પૉલીસી ટર્મના 10 વર્ષના અધીન પેંશનરની મૃત્ય થતા પર જમા રાશિ તેનાથી નૉમિમીને પરત કરાશે. પેંશનર જો આત્મહત્યા કરી લે તો જમા કરેલ પૈસા પરત કરાશે. 
 
કેવી રીતે ઈંવેસ્ટ કરીએ 
તમને આ સ્કીમ માટે LICની ઑફીશિયલ વેબસાઈટ પર જવુ પડશે. કે પછી એજંતના રીતે પણ તેનો ફાયદો લઈ શકે છે. ઑફલાઈન આ વીમો ખરીદવા પર તમારી પાસે 15 દિવસનો સમય રહેશે. તેને પરત કરવાના તેમજ ઑનલાઈન ખરીદવા પર 1 મહીનાનો સમય રહેશે. 
 
શું છે પ્લાન 
જો કોઈ વ્યક્તિ  1,62,162 રૂપિયાનો નિવેશ કરે છે તો તેને 10 વર્ષ સુધી 1 હજાર રૂપિયા દર મહીના મળશે. તેમજ જો કોઈ 15 લાખ રૂપિયાનો ઈંવેસ્ટમેંટ કરે છે તો તેને 9,250 રૂપિયા મળશે. પણ સાવધાની આ 
 
રાખવી છે કે એક વાર જો તમે પેમેંટ ઑપ્સન સિલેક્ટ કરો છો તો તેને ફરી બદલી નહી શકાય. 
 
 

સંબંધિત સમાચાર

Next Article