Gujarat one day trip - રાજપીપળા ના જોવાલાયક સ્થળો

Webdunia
ગુરુવાર, 10 જુલાઈ 2025 (22:21 IST)
રાજપીપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે,

રાજપીપળા નજીક આવેલો સુંદર ધીર ખાડી નો ધોધ
રાજપીપળા હરસિદ્ધિ માતાનું મંદિર
રાજપીપળા મહેલ/ રાજવંત પેલેસ .
રાજવંત મ્યુંસીયમ .
કરજણ ડેમ .
નર્મદા ડેમ.
શુલ્પનેશ્વર મંદિર.
કેવડીયા કોલોની.
નિનાઈ ધોધ .
જર્વાની ધોધ .

હરસિધ્ધી માતાનું મંદિર
રાજપીપલામાં હરસિધ્ધી માતાનું વિશાળ મંદિર આવેલું છે. આ મંદિરનું માહત્મ્ય રાજપીપલા અને આજુબાજુના વિસ્તારમાં ઘણું છે. આસો માસમાં આવતી નવરાત્રી વખતે મેળો પણ ભરાય છે
 
રાજપીપળાના રાજવંત પેલેસ
રાજવંત પેલેસ રિસોર્ટ તે મહારાજા વિજય સિંઘ દ્વારા વર્ષ 1915 માં બાંધવામાં આવેલા વિજયરાજ પેલેસ સંકુલનો એક ભાગ છે

સંબંધિત સમાચાર

Next Article