કેલ્શિયમ કઈ વસ્તુમાં કેટલુ?

1. એક કપ જેટલા દૂધની અંદરથી 300 મી.મી જેટલુ કેલ્શિયમ મળે છે. 
2. એક કપ દહીમાંથી થી 300 મી.મી જેટલુ કેલ્શિયમ મળે છે.
3. એક કપ સંતરાના જ્યુસમાંથી 300 મી.મી જેટલુ કેલ્શિયમ મળે છે.
4. એક મીડિયમ સંતરામાંથી 50 મી.મી જેટલુ કેલ્શિયમ મળે છે.
5. અડધા કપ પાલકમાંથી 120 મી.મી જેટલુ કેલ્શિયમ મળે છે.
6. આઈસક્રીમ (સોફ્ટી) અડધા કપમાંથી 120 મી.મી જેટલુ કેલ્શિયમ મળે છે.
7. એક કપ રતાળુ અને શક્કરીયામાંથી 45 મી.મી જેટલુ કેલ્શિયમ મળે છે.
8. અડધા કપ બીંસમાંથી 110 મી.મી જેટલુ કેલ્શિયમ મળે છે.

આ સિવાય લીલી પાંદડાવાળી ભાજી, મસૂર, બદામ, મટર, બ્રોકલી વગેરેમાંથી પણ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી રહે છે.

જે પદાર્થ દૂધમાંથી બનેલા હોય છે જેવા કે ચીઝ, મિલ્ક શેક, પનીર વગેરેમાંથી પણ સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે.

વેબદુનિયા પર વાંચો