પ્રિયંકા ચોપરાનો આલ્બમ 'આઈ કાન્ટ મેક યૂ લવ મી' લોંચ

શુક્રવાર, 25 એપ્રિલ 2014 (11:56 IST)
પ્રિયંકા ચોપરાનું આલ્બમ ઈન માય સિટી એન્ડ એગ્ઝોન્ટિકની ભવ્ય સફળતા પછીથી તેમનું એખ બીજું સિંગલ આલ્બમ આઈ કાન્ટ મેક યૂ લવ મી રિલીઝ થયું છે. પ્રિયંકાએ ખૂબ જ રાહ જોય પછી આને આઈટ્યૂનમાં રિલીઝ કર્યું. તેમણે ટ્વીટર પર ગીતને બાબતે ટ્વીટ કર્યું અને આ આલ્બમની લિંક પોસ્ટ કરી.
 
આ સોન્ગ બોની રેન્ટના 1991માં આવેલા મૂળ ગીત ઈલેક્ટ્રોપોપનું સિક્વલ છે, પરંતુ પ્રિયંકા એવું નથી માની રહી. પ્રિયંકાએ કહ્યું બોની રેન્ટને જોઈને જ મને સિંગર બનવાની પ્રેરણા મળી. આ ગીત બિલ્કુલ અલગ છે, મારા ગીતના સિક્વલમાં ડાન્સ મ્યુઝિક છે.
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા જે આલ્બમ લોન્ચ થયું તેના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. લોકોને ખૂબ જ પ્રિય થયેલા એ આલ્બમમાં દેશી રંગ પણ જોવા મળ્યો હતોય આ આલ્બમમાં પિયંકા અમેરિકી – ઈન્ટરનેશનલ રૈપર પિટબુલની સાથે દેખાયા હતા.
 

વેબદુનિયા પર વાંચો