સલમાન માટે પ્રિયંકા મફતમાં કરી રહી છે ભારત

Webdunia
રવિવાર, 1 જુલાઈ 2018 (08:25 IST)
12 કરોડ રૂપિયા શું, એક પૈસો પણ નથી લીધું પ્રિયંકા ચોપડા "ભારત"માં 
 
પ્રિયંકા ચોપડાએ જ્યારેથી બૉલીવુડમાં પરત આવી છે ત્યારેથી તેમની પાસે ફિલ્મોની લાઈન લાગેલી છે. તાય્રે પ્રિયંકા ખૂબ વિચારીને માત્ર "ભારત" સાઈન કરી. જેમાં ભારતની 50 વર્ષની સાચી ઘટનાઓ જણાવશે. તેમાં સલમાન ખાન લીડ રોલમાં છે. 
 
થોડા સમયે પહેલા ખબર આવી હતી કે પ્રિયંકાના ભાવ બૉલીવુડ આવતા જ વધી ગયા છે. તેને ફિલ્મ ભારતમાં 12 કરોડની ફીસ લીધી છે. તેની સાથે બૉલીવુડની ટૉપ હીરોઈન બની ગઈ છે. તેનાથી પગેલા આ ફીસ દિપિકા પાદુકોણ ફિલ્મ પદ્માવત માટે લીધી હતી પણ હવે ખબર કઈક જુદી ચે. 
 
ખબર મુજબ બૉલીવુડની પ્રિયંકા ચોપડા આવ્યા પછી સારી ફિલ્મો માટે રાહ જોઈ અને જ્યારે તેને ફિલ્મ મળી તો તેણે તેના માટે એક રૂપિયા પણ ફીસ ચાર્જ નહી કરી. ફિલ્મના સોત્ર જણાવ્યા કે પ્રિયંકા ફિલ્મ માટે કઈ પણ નથી લીધું. સૂત્ર આગળ જણાવે છે કે પ્રિયંકાને ફિલ્મમાં વગર ફી કામ કરવાની ઈચ્છા રાખી કારણકે તેમના મિત્ર અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ છે સાથે સલમાન સાથે એ લાંબા સમય પછી ફિલ્મ કરી રહી છે અને સલમાન થી મિત્રતાના સંબંધ ઈચ્છે છે. 
 
ખબર છે કે પ્રિયંકાથી સલમાન ગુસ્સે હતા અને પ્રિયંકા તેને મનાવવાની ખૂબ કોશિ કરી. આખેર સલમાન માની ગયા અને પ્રિયંકાને ભારતથી કોડવાની રજા આપી. 
 
12 કરોડા ફી વાત કરીએ તો આવું એના માટે કારણકે લોકો પ્રિયંકાને દીપિકાના સરખે સમજે છે. જેને બૉલીવુડમાં સૌથી વધારે ફી મળવાના માટે માને છે. પ્રિયંકા ફી થી વધારે ફિલ્મ પર  ધ્યાન આપી રહી છે.  
 

સંબંધિત સમાચાર

Next Article