નમસ્તે ઈંગલેંડ્ની સ્ટોરી

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (11:15 IST)
નિર્માતા- નમસ્તે પ્રોડકશન પ્રા. લિ ધવલ જયંતીલાલ ગઢા, અક્ષય જયંતીલાલ ગઢા, રિલાંયસ એંટરટેનમેંટ 
નિર્દેશક- વિપુલ અમૃતશાહ
સંગીત- મનન શાહ 
કળાકાર- અર્જુન કપૂર, પરિણીત ચોપડા 
રિલીજ ડેટ- 19 ઓક્ટોબર 2018 
20017માં અક્ષય કુમાર અને કેટરીના કૈફને લઈને "નમસ્તે લંડન" નામની ફિલ્મ બનાવી હતી. 11 વર્ષ પછી "નમસ્તે ઈંગલેંડ" નામથી તેનો સીકબલ બનાવ્યું છે. આ એક ટીપીકલ રોમાંટિક કૉમેડી મૂવી છે. 
 
સ્ટોરી છે પરમ (અર્જુન કપૂર) અને જસમીન(પરિણીતી ચોપડા)ની જે પંજાબમાં રહે છે અને એક બીજાને પસંદ કરે છે. જસમીતના કેટલાક સપના છે જે એ પૂરા કરવા ઈચ્ચે છે પણ આઝાદી નહી છે. 
 
જસલીમતની સાથે પરમ લગ્ન કરે છે જેથી એ જસમીતના સપનાને પૂરા કરવામાં તેની મદદ કરી શકે. સ્ટૉરી પંજાબથી ઢાકા પેરિસ બ્રૂસેલ્સ થતી લંડન પહોંચી કાય છે. જ્યાં જસમીતને તેમના સપના પૂરા કરવાની છૂટ મળે છે.  

સંબંધિત સમાચાર

Next Article