ગુજરાતી જોક્સ - પ્લીજ ચેંજ દ ટૉપિક

Webdunia
સોમવાર, 17 ડિસેમ્બર 2018 (17:26 IST)
બ્રોકલીએ કહ્યું હું 
 
ઝાડ જેવી લાગું છું 
 
મશરૂમ કહ્યું 
 
હું છાતાની જેમ લાગું છું 
 
અખરોટ કહ્યું 
 
હું મગજની જેમ લાગું છું 
 
કેળાના મગજ ખરાબ થયું 
 
તે કહ્યું 
 
એ પ્લીજ ચેંજ દ ટૉપિક 

સંબંધિત સમાચાર

Next Article