યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી બાય -બાય કરશે નૈતિક

રવિવાર, 31 જાન્યુઆરી 2016 (09:57 IST)
મુંબઈ લોકપ્રિય ટેલીવિજન માં નૈતિક સિંઘાનિયાના રોલ કરતો કરન મેહરા થોડા અઠવાડિયા સુધી દર્શકોને બાય બાય  કરશે. 
 
આ શોની જાણકારી આપતાની ટીમ સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની ટીમ ફરવરીમાં શૂટિંગ માટે હાંગ કાંગ જશે જ્યાં એ આવતા મહ્ત્વપૂર્ણ બિદુઓ માટે 10 દિવસ સુધી રહેશે. આ યાત્રા પછી કરન શો મૂકી નાખશે. 
ટેલીવિજન પર પ્રસારિત આ સીરિયલ માં હિના ખાન રોહન મેહરા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.  
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો