નહાવાના પાણીમાં ચુપચાપ નાખી દો, પછી જુઓ કમાલ

સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (12:41 IST)
નહાવાના પાણીમાં નાખી લો આ 7 માંથી કોઈ 1 વસ્તુ સમાજમાં વધશે માન,દરેક કામમાં થશે જીત 
 
માન-સમ્માન, પદ, પ્રતિષ્ઠા, સમાજમાં પદ બધા કોઈ ઈચ્છે છે. જો કેટલાક ઉપાય જમાવીએ તો આ બધું સરળતાથી મળવા લાગે છે. 
 
સમાજમાં પ્રતિષ્ઠા બની રહે અને સતત તેમાં વૃદ્ધિ હોય તેના માટે કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે. આવો જાણીએ તેના વિશે.
 
સવાર સ્નાન કરતા સમય જળમાં 1. ગોળ. 2. સોનાની કોઈ વસ્તુ 3. હળદર 4. મધ 5. ખાંડ 6. મીઠું 7. પીળા ફૂલ તેમાંથી કોઈ એક સામગ્રી પણ નાખીએ તો મનમુજબ સમ્માનની પ્રાપ્તિ હોય છે. 
 
સવારે સ્નાન કરી તાંબાના પાત્રમાં જળ ભરીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપો. 
 
દુર્ગા સપ્તશીની દ્વાદશ અધ્યાયના નિયમિત પાઠ કરવાથી માણસની સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ હોય છે.
 
દરરોજ પંખીઓને દાણા ખવડાવો. આવું કરવાથી પણ સમ્માનમાં વૃદ્ધિ હોય છે. 
 
રાત્રે સૂતા સમયે તમારા બેડનીની નીચે એક વાસણમાં થોડું પાણી રાખી લો અને સવારે આ પાણીને ઘરની બહાર નાખી દો. આવું કરવાથી પણ ખૂબ પ્રતિષ્ઠા અને યશની પ્રાપ્તિ હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર