લવ એંડ સેક્સ - આ પોજીસનમાં સેક્સ કરશો તો કમરનો દુ :ખાવો નહી થાય

મંગળવાર, 24 એપ્રિલ 2018 (18:43 IST)
લોકો હમેશા કમરનો દુ:ખાવાથી પરેશાન રહે છે. ખાસ કરીને મહિલાઓ પણ એક શોધ પ્રમાણે આ દાવો કર્યું છે કે એક ખાસ પોજીશનમાં સેક્સ કરીને કમરનો દુ:ખાવાથી છુટકારો મેળવી શકો છો. 
 
કોઈ પણ રીતના દુ:ખાવા અને ખાસ કરીને કમરના  દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે સ્પૂનિંગ પોજીશનને સર્વશ્રેષ્ઠ માન્યું છે. પણ આ રિસર્ચ આ વાતને ગલત સિદ્ધ કરે છે.
 
એક શોધ પ્રમાણે મળ્યું કે મહિલાઓને કેવીરીતનું કમરનો દુખાવો છે આ વાત પર નિર્ભર કરે છે કે તેમણે કઈ સેક્સ પોજીશન અપનાવી જોઈએ. 
 
સૌથી ખરાબ પોજીશન છે આ 
 
શોધકર્તાઓ મુજબ જુદા-જુદા કમરના દુ:ખાવામાં જુદી સેક્સ પોજીશન અજમાવી જોઈએ. જેમ કે મશીનરી સેક્સ પોજીશન અને ડોગી સ્ટાઈલ પોજીશન પણ કમર દુ : ખાવા કરવામાં મદદ કરે છે. 
 
રિસર્ચમાં જોયું કે સેક્સ દરમયાન પીઠ કેવી રીતે ગતિવિધિ કરે છે.સાથે જ આ મળ્યું કે સ્પૂનિંગ પોજીશન સૌથી ખરાબ પોજીશન છે. 
 
 
કયાં દુ:ખાવામાં કેવી પોજીશન 
 
પોતાની રિસર્ચ  માટે શોધકર્તાઓએ 10 જોડીને શામેળ કર્યું જેમાં તેમણે 5 કામન સેક્સ પોજીશનમાં આ જોડીઓને સ્પાઈન મૂવસની તપાસ કરી. 
 
આ સમયે મળ્યું કે જે મહિલાઓને આખી કમરમાં દુ :ખાવો છે તેને સ્પૂનિંગની જગ્યાએ મશીનરી પોજીશન ટ્રાઈ કરવી જોઈએ. જો મહિલાઓ ઓશીકાથી કમરના નિચેના ભાગને સપોર્ટ આપશે તો તેમણે સેક્સ સમયે કમરના દુ:ખાવા ન થશે. 
 
રિસર્ચમાં  મળ્યું કે જે મહિલાઓને કમરમાં આંટા આવે છે તેમણે ખૂબ મોડે સુધી બેસા રહેવાને કારણે આવું હોઈ શકે છે. આવી મહિલાઓને ડોગી સ્ટાઈલ પોજીશા અજમાવી જોઈએ. 
 
પુરૂષ અજમાવે આ પોજીશન 
 
સેકસ પોજીશન કોઈ એક ખાસ દુ:ખાવાથી નિજાત આપે છે ના આથી તે પુરૂષોને ડોગી સ્ટાઈલની પોજીશનને સર્વશ્રેષ્ઠ છે.   

સૌથી ખરાબ પોજીશન છે આ 
શોધકર્તાઓ મુજબ જુદા-જુદા કમરના દુ:ખાવામાં જુદી સેક્સ પોજીશન અજમાવવી જોઈએ. જેમ કે મશીનરી સેક્સ પોજીશન અને ડોગી સ્ટાઈલ પોજીશન પણ કમર દુ: ખાવો ઓછો કરવામાં મદદ કરે છે. 
 
રિસર્ચમાં જોયું કે સેક્સ દરમિયાન પીઠ કેવી રીતે ગતિવિધિ કરે છે.સાથે જ એ પણ જાણવા મળ્યું કે સ્પૂનિંગ પોજીશન સૌથી ખરાબ પોજીશન છે. 


આગળ કયાં દુ:ખાવામાં કેવી પોજીશન

કયાં દુ:ખાવામાં કેવી પોજીશન 
પોતાની રિસર્ચ  માટે શોધકર્તાઓએ 10 જોડીઓનો સમાવેશ કર્યો.  જેમાં તેમણે 5 કોમન સેક્સ પોજીશનમાં આ જોડીઓના  સ્પાઈન મૂવ્સની તપાસ કરી. 
 
આ સમયે જોવા મળ્યું કે જે મહિલાઓને આખી કમરમાં દુ :ખાવો છે તેમણે સ્પૂનિંગને બદલે મશીનરી પોજીશન ટ્રાઈ કરવી જોઈએ. જો મહિલાઓ ઓશીકાથી કમરના નીચેના ભાગને સપોર્ટ આપશે  તો તેમણે સેક્સ સમયે કમરનો દુ:ખાવા નહી થાય. . 
 
રિસર્ચમાં  જોવા મળ્યું કે જે મહિલાઓને કમરમાં આંટી આવી જાય છે તેમણે ખૂબ લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે આવું થઈ શકે છે. આવી મહિલાઓએ ડોગી સ્ટાઈલ પોજીશન અજમાવવી જોઈએ. 
 
પુરૂષ અજમાવે આ પોજીશન 
 
સેકસ પોજીશન કોઈ એક ખાસ દુ:ખાવાથી છુટકારો અપાવે છે. આથી આવા પુરૂષો માટે  ડોગી સ્ટાઈલની પોજીશનને સર્વશ્રેષ્ઠ છે.   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર