સાડી પહેરતા સમયે ન કરવી આ 13 ભૂલોં

સોમવાર, 12 ઑક્ટોબર 2020 (13:20 IST)
સાડી પહેરતા સમયે પેટીકોટને નાભિના ઉપર કે નીચે જ્યાં તમને બાંધવું હોય ત્યાં ટાઈટ બાંધવું
 
કારણકે તેનાથી જ સાડીની ફિટીંગ સારી રીતે આવશે.
 
બ્લાઉજના ડિપ નેકથી બ્રાની સ્ટ્રીપ જોવાય તો તેને સેફ્ટી પિનથી ટક ઈન કરી લો.
સાડીમાં પગ અને ફુટવેઅર્સ જોવાતા નથી પણ તેનો આ મતલબ નથી કે તમે જે કઈ પણ પહેરી લેવું 
 
સાડીની સાથે પગમાં પાયલ કે સાંકળી પહેરવી. 
 
હાઈ હીલ્સ પહેરવી. તમે વેજેજ કે પમ્પસ પણ ઉપયોગ કરી શકો છો. 
 
તમે બ્લાઉજમાં ચિટ બટન પણ લગાવી શકો છો કે કે પેડેટ બ્લાઉજ પહેરવું 
 
સાડીની પ્લીટસમાં એક મોટી સેફ્ટી પિન લગાવવી જેનાથી પ્લીટ્સ ટકી રહેશે આવું જ પાલવમાં પણ કરવું. 
 
પણ વધારે પિનનો ઉપયોગ ન કરવું. 
 
સાડી નાભિના વધારે ઉપર કે વધારે નીચે બાંધવા પર બહુ અજીબ લાગશે. 
 
તમારી બૉડી સ્ટાઈલ મુજબ સાડી પહેરવી હમેશા નાભિની પાસે  જ સાડી બાંધવી. 
 
બ્લાઉજ તમારી બૉડીને સૂટ કરે આવું જ લેવું. નહી તો આ તમારી સાડીના લુકને બગાડશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર