પીળી કોડીઓના આ ટોટકા દ્વારા, ધન વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે

ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:44 IST)
આ અપનાવીને પણ તમે માતાની કૃપા મેળવી શકો છો. શાસ્ત્રો મુજબ જો નવરાત્રિમાં ઘરના દરવાજા પર તમે લક્ષ્મી કોડી લટકાવશો તો મા લક્ષ્મી સદૈવ આપના ઘરમાં વિરાજમાન રહેશે એટલે કે તમારા પર કાયમ મા લક્ષ્મીની ક્રૃપાથી વૈભવ અને એશ્વર્યની કમી નહી રહે આ ઉપાય તમે દિવાળી સુધી કરી શકો છો 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર