માં દુર્ગાનું બીજુ સ્વરૂપ - માં બ્રહ્મચારિણીના આશીષથી ખુલે છે સૌભાગ્યના દરવાજા

ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (11:10 IST)
નવદુર્ગાના બીજા રૂપમાં બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રી બીજા દિવસે કરાય છે. દેવી બ્રહમચારિણીમાં પાર્વતીના રૂપ છે. એને શિવને મેળવવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે એને બ્રહ્મચારિણી નામ આપ્યા. એન રૂપ ખૂબ મનોહર છે. અને એના ભક્તોની બદ્ઝી ઈચ્છાઓ પૂરી કરે છે. માતાને ખાંડના ભોગ લાગે છે અને બ્રાહ્મણને પણ દાનમાં ખાંડ અપાય છે. 
 
સૌપ્રથમ સ્નાન કરી પૂજાના સ્થાન દેવીને સ્નાન કરાવી ફૂલમાલા ચઢાવ ઓ . દેશીના દીપક લગાવો. ધૂપબત્તી પ્રગટાવો અને પ્રસાદમાં મીઠા રાખો. જો મિઠાઈ ના હોય તો શાકરના પ્રયોગ કરી શકો છો. એના પછી માતાના સહસ્ત્રનામના જાપ કરો. એના પછી નીચે લાખેલું મંત્રના 108 વાર જાપ કરો.  
 
વન્દે વાંછિતલાભાય ચન્દાર્ધકૃતશેખરામ્ | વૃશભારુઢાં શૂલધરાં શૈલપુત્રીં યશસ્વિનીમ્||

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર