નવા કોરોના વેરિએંટથી અમેરિકા ચિંતામાં, ભારતને કેટલો ખતરો

શુક્રવાર, 10 મે 2024 (13:53 IST)
FLiRT New Covid Variant: કોરોનાવાયરસ વેરિએંટસના નવા રૂપ FLiRT તીવ્રતાથી અમેરિકામા ફેલી રહ્યુ છે. આ કોવિડ 19 (SARS-CoV-2)ના ઓમીક્રોન  JN.1 લીનિએજથી નિક્ળ્યુ છે. તેના સ્પાઈક પ્રોટીનમાં KP.2 and KP1.1 મ્યૂટેશંસ છે. વૈજ્ઞાનિકોના મુજબ આ ગયા વેરિએંટસ કરતા વધારે સંક્રામક થઈ શકે છેીએંફેક્શિયસ ડિજીજેજ સેસાયટી ઑફ અમેરિકાના મુજબ ત્યાં KP.2 ના કેસ ખૂબ તીવ્રતાથી વધ્યા છે. 14 એપ્રિલ અને 17 એપ્રિલની વચ્ચે નોંધાયેલા કોરોનાના લગભગ ચોથા ભાગના કેસ આ KP.2 વેરિઅન્ટના હતા. કેન્દ્ર
 
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, સપ્ટેમ્બર 2023 થી, યુ.એસ.માં ફક્ત 22.6% પુખ્ત લોકોએ અપડેટેડ 2023-24 COVID-19 રસી પ્રાપ્ત કરી છે. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિ
 
ઘટી રહ્યો છે જેના કારણે કોરોના વેવનો ખતરો છે. શું ભારતે અમેરિકામાં ફેલાતા કોવિડ વેરિઅન્ટ્સ વિશે ચિંતા કરવી જોઈએ? નવા FLiRT વેરિઅન્ટ વિશે 
 
 અત્યારે પણ ફેલી રહ્યા  નવા વેરિએંટ્સ. KP.2 and KP1.1 ના વેરિએંટ્સને FLiRT વેરિએંટ્સ કહેવાઈ રહ્યા છે. Infectious Diseases Society of Americaના મુજબ FLiRT નામ વાયરસના મ્યુટેશનના તકનીકી પદનામથી લેવાયા છે. આ ઓમીક્રોન  JN.1ના વંશજ છે જે ગયા વર્ષે શિયાળામા ફેલાયા હતા. 
 
નવા વેરિઅન્ટના લક્ષણો અન્ય ઓમિક્રોન વેરિઅન્ટ જેવા જ છે. FLiRT દર્દીઓમાં ગળામાં દુખાવો, ઉધરસ, ઉબકા, નાક ભીડ, થાક, માથાનો દુખાવો, સ્નાયુ અથવા શરીરમાં દુખાવો, સ્વાદ ગુમાવવો વગેરે જેવા લક્ષણો જોવા મળ્યો છે .

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર