4000 રૂપિયાની ઉધારીને લઈને મિત્રની પત્નીથી અવૈધ સંબંધ બનાવવાનો દબાણ, ના પાડતા ફેંકયો એસિડ

સોમવાર, 8 ઑક્ટોબર 2018 (09:50 IST)
ચાર હજાર રૂપિયાઈ ઉધારીના વિવાદમાં ટેંપો ડ્રાઈવરએ સાથી ડ્રાઈવરની પત્ની પર અવૈધ સંબંધ બનાવવાનો દબાણ નાખ્યો. તેને લઈને રવિવારે રાત્રે વિવાદ થયું તો આરોપીએ તેમના એક સાથીની મદદથી પતિ-પત્ની પર રે સમયે એસિડ ફેંકી દીધું. જ્યારે બન્ને રિઠૌરાથી બરેલી આવી રહ્યા હતા. ગંભીર રૂપથી દાઝેલા દંપત્તિ ગંભીર સ્થિતિમાં જિલ્લા હોસ્પીટલમાં દાખલ કરાવ્યું. મહિલાને પછી એસઆરએમએસ મોકલ્યો. 
 
રિઠૌરા નિવાઈ ટેંપો ડ્રાઈવર જગદીશ (42) ઈજ્જતનગરની તુલાશેરપુર બીડીએ કૉલોનીમાં રહે છે. પાસેના જ મકાનમાં એક બીજા ટેંપો ડ્રાઈવર કુલદીપ રહે છે.  જગદીશએ જણાવ્યું કે બે ત્રણ વર્ષ પહેલા તેણે કુલદીપથી ચાર હજાર રૂપિયા ઉધાર લીધા હતા. પણ પરેશાનીના કારણે એ રૂપિયા પરત નહી કરી શક્યો. 
 
તેનો ફાયદો ઉઠાવીને કુલદીપ તેમની પત્નીને અવૈધ સંબંધ બનાવવાનો દબાણ નાખ્યું. ઘણી વાર સમજાવ્યા પછી એ નહી માન્યો. 
 
રવિવારની રાત્રે જગદીશ બાઈકથી તેમની પત્ની સાથે પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે કુલદેપ તેમના એક સાથીની મદદથી જગદીશની બાઈકને ડંડા મારીને ગિરાવ્યો. જગદીશના માથા પર પણ ડંડો માર્યો. ત્યારબાદ જગદીશ અને તેમની પત્ની પર એસિડ ફેંક્યો. 
 
કોમલએ જીવ બચાવવા માટે હાઈવે પર દોડીને લોકોથી મદદ માંગી. લોકોએ બન્નેને હોસ્પીટલ પહૉંચાડયો. જગદીશએ જિલ્લા હોસ્પીટલ અને કોમલને ભોજીપુરાના મેડિકલ કોલેજમાં ભરતી કરાવ્યું છે. એસિડના હુમલાથી જગદીશની જમણી આંખની રોશની ચાલી ગઈ છે. જ્યારે કોમલની સ્થિતિ ગંભીર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર