Teacher અને બાળકના મજેદાર જોક્સ વાંચો

સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (16:22 IST)
ટીચર- દિલ્હીમાં 
કુતુબ મીનાર છે 
ભૂરો ક્લાસમાં ઉંઘી રહ્યો હતો 
ટીચર તેને ઉઠાવ્યો અને પૂછ્યુ 
બોલ તો મેં હમણા શું કહ્યુ હતું 
ભૂરો -દિલ્હીમાં કૂતરું બીમાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર