ઘરની સુખ શાંતિ માટે અને પૈસાનો અભાવ દૂર કરવા જન્માષ્ટમીએ કરો આ ઉપાય

શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (13:02 IST)
શ્રીકૃષ્ણ અષ્ટમીનુ વ્રત કરનારાઓના બધા ક્લેશ દૂર થઈ જાય છે. દુ:ખ દરિદ્રતાથી તેમનો  ઉદ્ધાર થાય છે. જે પરિવારમાં ક્લેશને કારણે અશાંતિનુ વાતાવરણ હોય તે ઘરના લોકોએ  દુખ કે ક્લેશ નિવારણ માટે શ્રીકૃષ્ણનુ ધ્યાન કરતા 11 વાર અહી બતાવેલ મંત્ર એકચિત્ત થઈને કરવો જોઈએ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર