દરરોજ ભોજનમાં શામેલ કરો એક વાટકી દહી આ છે 5 ફાયદા

શનિવાર, 29 જૂન 2019 (05:40 IST)
દરરોજ એક ખાવાથી ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે તેને સરળ રીતે કે પછી રાયતા બનાવીને પણ ખાઈ શકો છો. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન બી 12, પોટેશિયમ વગેરે. જાણો તે ખાવાના શું લાભ છે .... 
- પાચનક્રિયાને દુરૂસ્ત રાખે છે દહીં, પણ ધ્યાન રાખો કે રાત્રે દહીં પાચનતંત્ર બગડી શકે છે.
- દહીં ખાવાથી રોગ પ્રતિરક્ષા શક્તિ મજબૂત રાખે છે.
- દરરોજ દહીં ખાવાથી, ત્વચા સુંદર અને તંદુરસ્ત રહે છે. તમે તેને ખાવાની સાથે ચહેરા પર પેકની રીતે પણ લગાવી શકો છો.
- ખોરાકમાં દહીં લોહીનું દબાણ નિયંત્રણમાં રાખે છે.
- હાડકાંને મજબૂત બનાવવા માટે પણ  દહીં ઉપયોગી છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર